🌿 🌿 ૧૦૦% શુદ્ધ આયુર્વેદિક પ્રોડક્ટ્સ | સુરતમાં કેશ ઓન ડિલિવરી (COD) તદ્દન FREE | આઉટ સિટી કુરિયર માત્ર ₹50 (ઓનલાઇન)
Digestive Health લોકપ્રિય ⭐
Nirant Churn (નિરાંત ચૂર્ણ) - Slide 1
Nirant Churn (નિરાંત ચૂર્ણ) - Slide 2
1 / 2

૧૦૦% શુદ્ધ આયુર્વેદિક

કુદરતી જડીબુટ્ટી

સુરતમાં FREE COD

ઝડપી હોમ ડિલિવરી

સલામત & નિર્દોષ

લેબ ટેસ્ટેડ ફોર્મ્યુલા
4.8 (198 વેરિફાઇડ ગ્રાહક રીવ્યુ)

Nirant Churn (નિરાંત ચૂર્ણ)

ગેસ, એસિડિટી, કબજિયાત અને પેટની જૂની સમસ્યાઓમાંથી કાયમી છુટકારો આપતું આયુર્વેદિક ચૂર્ણ.

₹300 ₹350 14% OFF
સુરત શહેરમાં મફત COD | બહારગામ કુરિયર ચાર્જ માત્ર ₹100 | તમામ ટેક્સ સહિત
200 gm
સ્ટોક ઉપલબ્ધ છે
WhatsApp પર ઓર્ડર કરો

ઉત્પાદન પરિચય (Description)

નિરાંત ચૂર્ણ (Nirant Churn) એ પેટની તમામ સમસ્યાઓ માટે બનાવવામાં આવેલ શાસ્ત્રોક્ત આયુર્વેદિક ઔષધિ છે. તે આંતરડાને સાફ કરે છે, પાચનક્રિયા તેજ કરે છે અને પેટમાં થતી બળતરા તથા ભારેપણું શાંત કરે છે. આની કોઈ આદત (habit) પડતી નથી.

મુખ્ય ફાયદાઓ (Key Benefits)

  • જૂની કબજિયાત અને સવારે પેટ સાફ ન આવવાની તકલીફમાં રાહત
  • ગેસ, વાયુ અને પેટ ફૂલવાની સમસ્યા દૂર કરે છે
  • એસિડિટી અને છાતીમાં થતી બળતરા તરત શાંત કરે છે
  • આંતરડા સાફ કરી ભૂખ વધારે છે
  • કુદરતી અને સુરક્ષિત, કોઈ આડઅસર નથી

સેવન વિધિ (Dosage & How to Use)

રાત્રે સૂતી વખતે અડધી થી એક ચમચી ચૂર્ણ નવશેકા ગરમ પાણી સાથે લેવું.

શામેલ આયુર્વેદિક ઘટકો (Ingredients)

🌿 હરડે 🌿 બહેડા 🌿 આમળા (ત્રિફળા) 🌿 સંચળ 🌿 અજમો 🌿 જીરું 🌿 સૂંઠ 🌿 મીંઢી આવળ

૧૦૦% શુદ્ધ આયુર્વેદિક

કોઈ કેમિકલ કે પ્રિઝર્વેટિવ્સ વગર સંપૂર્ણ કુદરતી

ઝડપી હોમ ડિલિવરી

સુરત અને સમગ્ર ગુજરાતમાં ૨૪-૪૮ કલાકમાં ડિલિવરી

કેશ ઓન ડિલિવરી (COD)

પાર્સલ હાથમાં આવે ત્યારે જ પૈસા ચૂકવો

WhatsApp સહાય

સેવન પદ્ધતિ અને માર્ગદર્શન માટે સીધો સંપર્ક

હોમ પ્રોડક્ટ્સ (દવાઓ)
WhatsApp
કાર્ટ ઓર્ડર ટ્રેક